♦️ભારતમાં આંતરિક અને સમુદ્ર બંને પ્રકારના જળ પરિવહન છે
♦️વર્તમાનમાં દેશમાં લગભગ 14,500 કિમી લાંબા જળમાર્ગ છે.
♦️આ જળમાર્ગના વિકાસ, દેખરેખ અને નિયમન માટે 27 ઓક્ટબર 1986ના રોજ ‘ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણ' નું સંગઠન થયું.
♦️તેનું મુખ્યાલય કોલકાતા છે.
♦️રાષ્ટ્રીય જળમાર્ગની સંખ્યા કુલ 5 છે.
🔶 રાષ્ટ્રીય જળમાર્ગ - 1
🔸 અલાહાબાદથી હન્દિયા
🛡️રાજ્ય : યુપી, બિહાર, ઝારખંડ, બંગાળ
♦ લંબાઈ : 1,620 કિમી
♦️મુખ્ય નદી : ગંગા
♦️સ્થાપના : ઈ.સ. 1986
🔶રાષ્ટ્રીય જળમાર્ગ - 2
🔸સદિયા (આસમ)થી ધૂબરી (આસમ)
♦️રાજ્ય : આસામ, બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય
♦ લંબાઈ : 891 km.
♦ નદી : બ્રહ્મપુત્ર
♦ સ્થાપના : 1988
🔶 રાષ્ટ્રીય જળમાર્ગ - 3
🔸 કોલ્લમથી કોટ્ટાપુરમ
♦️રાજ્ય : કેરાલા
♦ લંબાઈ : 205 km.
♦ સ્થાપના : ઈ.સ. 1993
🔶 રાષ્ટ્રીય જળમાર્ગ - 4
♦️ નદી : ગોદાવરી, કૃષ્ણા
♦️રાજ્ય : આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, પુડુચેરી
♦️ લંબાઈ : 1,095 કિમી
♦️ ઈ.સ. 2007માં તેને રાષ્ટ્રીય જળમાર્ગ કહેવામાં આવ્યો.
🔶 રાષ્ટ્રીય જળમાર્ગ - 5
♦️ તે બ્રામણી અને મહાનદી ડેલ્ટા સાથે પૂર્વીય નહેરમાં આવ્યો છે.
♦️ રાજ્યો:- ઓડિશા, બંગાળ
📍 ફોરેસ્ટ, પોલીસ કોન્સટેબલ, ક્લાસ-3&4 ની પરીક્ષા નું મટીરીયલ અમારી ટેલીગ્રામ ચેનલ માં મુકવામાં આવશે.
0 Comments