સ્વતંત્ર ભારતના 15 માં અને દેશ ના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ શ્રીમતિ Draupadi Murmu જી ને હાર્દિક અભિનંદન
#NDA
#BJP4IND
પહેલી વાર દેશના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલા
15 માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
꧁ ᴄᴜʀʀᴇɴᴛ ᴀғғᴀɪʀs ꧂
•┈•••••••◈✿◈•••••••┈•
✧ ભારતના 15 માં રાષ્ટ્રપતિ ✧
____
➜ પૂરુંનામ : દ્રૌપદી મુર્મુ
➜ પિતાનું નામ : બિરાંજી નારાયણ ટુહુ
➜ પતિનું નામ : શ્યામ ચરણ મુર્મુ
➜ જન્મ તારીખ : 20 જૂન, 1958
➜ ઉંમર : 64 વર્ષ
➜ જાતિ : અનુસુચિત જનજાતિ
☞ 21 જુલાઇ 2022ના ના રોજ ભારત દેશની 15માં રાષ્ટ્રપતિ મળ્યા છે.
☞ ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા છે. દ્રૌપદી મુર્મુ ભારતના 15માં રાષ્ટ્રપતિ છે. જે રામનાથ કોવિન્દનું સ્થાન લેશે. દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ (પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ ) અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે.
☞ શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. (આ પેલા આ સૌથી યુવા રાષ્ટ્રપતિનો રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો)
☞ દ્રોપદી મુર્મુ 24 જુલાઇએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ શપથ લેવડાવશે.
પ્રથમ ભારત ના મહિલા આદિવાસી ને રાષ્ટ્રપતિ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન
0 Comments