ગુજરાત વિધાનસભા ( Gujarat Assembly ) નું યુવા વિધાન પરિષદ આગામી તારીખ 21 મી એ એક દિવસ માટે ગાંધીનગર ( Gandhinagar ) ખાતે મળશે . ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો . નિમાબેન આચાર્ય ( Nimaben Acharya ) ના વડપણ હેઠળ વિધાનસભા ( Gujarat Assembly ) માં એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે . O 21 મી જુલાઈ એક દિવસના સત્રનું આયોજન કરીને નિમાબેન આચાર્ય ઇતિહાસ રચવા જઈ રહ્યા છે . O આ સત્રમાં ધારાસભ્ય તરીકે વિદ્યાર્થીઓ બેસી અને સંસદીય કામકાજ હાથ ધરશે . Ö ડમી વિધાનસભા દરમિયાન પ્રશ્નોત્તરી સહિત બિલો પણ રજૂ કરવામાં આવશે . O નોંધવું જરૂરી છે કે અમદાવાદનો રોહન રાવલ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો છે . Q છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેની સી.એમ તરીકે પસંદગી કરવામાં આવી છે . Ö આદમી વિધાનસભામાં અમદાવાદના 63 , રાજકોટના 39 , ગાંધીનગરના 21 , સુરતના 16 , વડોદરાના 14 , કચ્છના 10 , અમરેલીના 7 , ગોંડલના 5 , જામનગરના 4 , મહેસાણાનો 1 , આણંદો 1 , નડિયાદનો 1 વિદ્યાર્થી પસંદ કરવામાં આવ્યો છે
ગુજરાત વિધાનસભા ખાતે ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો' તથા ‘ધી સ્કૂલ પોસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ધાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું હતું.
0 Comments