Gk post


🌟ભારત ના નદી કિનારે આવેલા શહેરો🌟🌟

🔸હાજીપુર-- ગંડક
🔸રાયપુર--મહાનદી
🔸સાંભલપુર- મહા નદી
🔸જમશેદપુર - સુવર્ણરેખા
🔸સાજાપુર - પાર્વતી
🔸બિલાસપુર - સરપાર નદી
🔸જગદલપુર-ઇન્દ્રવતી નદી
🔸દુર્ગાપુર-દામોદર
🔸તંજાવુર-કાવેરી
🔸મૈટુર-કાવેરી
🔸સિદ્ધપુર-સરસ્વતી
🔸રાયગઢ - નર્મદા
🔸ગોવિંદગઢ- સોન
🔸રાજગઢ - પાર્વતી
🔸અલાહાબાદ - ગંગા, યમુના
🔸 ફૈઝાબાદ - ઘાઘરા (શારદા)
🔸હોસંગાબાદ - નર્મદા
🔸મોરદાબાદ - રામગંગા
🔸ઔરંગાબાદ - કોયના
🔸મુર્શિદાબાદ - ભાગીરથી
🔸ધનબાદ - દામોદર
🔸હૈદરાબાદ -મુસી
🔸અમદાવાદ - સાબરમતી.

Post a Comment

0 Comments