🥉એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર કયું છે ?
A.Al2O3 ✔️
B.Al2O3.2H2o
C.Al2O3.H2o
D.NaAlO2
🥉નીચેના પૈકી કઈ મિશ્રધાતુ છે ?
A.સિલ્વર
B.ગેલિયમ
C.22 કેરેટવાળું સોનું ✔️
D.24 કેરેટવાળું સોનું
🥉કઈ પ્રક્રિયા દરમિયાન સામાન્ય સંજોગોમાં ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી ?
A.ધાતુ + મંદ સલ્ફ્યુરિક એસિડ
B.ધાતુ + મંદ હાઈડ્રોક્લોરિક એસિડ
C.ધાતુ + મંદ નાઈટ્રિક એસિ ✔️
D.ધાતુ + પાણી
🥉કઈ પ્રક્રિયા દ્રારા ધાતુ-ઑક્સાઈડમાંથી ધાતુ મેળવી શકાય છે ?
A.પ્રવાહીકરણ
B.રિડક્શન ✔️
C.કેલ્શિનેશન
D.ભૂંજન
🥉ઈલેક્ટ્રોનિક વાયરનું રેણ(સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ?
A.તાંબુ + ઝિંક
B.એલ્યુમિનિયમ
C.લેડ + ટિન ✔️
D.તાંબુ + ટિન
🥉પથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ?
A.લોખંડ
B.તાંબુ
C.એલ્યુમિનિયમ✔️
D.સિલ્વર
🥉નીચેના પૈકી કયો પદાર્થ ભેજશોષક છે ?
A.ક્રાયોલાઈટ
B.ફેલ્સપાર
C.નિર્જલ કેલ્શિયમ ક્લોરાઈડ ✔️
D. સ્લેગ
🥉નીચેના પૈકી કઈ ધાતુ નિષ્ક્રિય અને વધુ ચળકાટ ધરાવે છે ?
A.સોનું ✔️
B.કૉપર
C.કેડમિયમ
D.લોખંડ
🥉પથ્વીના મૃદાવરણનાં ધાતુ તત્વો કયા રૂપમાં હોય છે ?
A.ઑક્સાઈડ કે સલ્ફાઈડ ✔️
B.ક્લોરાઈડ
C.બ્રોમાઈડ
D. નાઈટ્રાઈટ
🥉પથ્વીના વાયુ વિભાગમાંથી કયું તત્વ સૌથી વધુ મળે છે ?
A.કાર્બન
B.ઑક્સિજન
C.નાઈટ્રોજન ✔️
D.હાઈડ્રોજન
🥉🥉નીચે પૈકી ઉમદા ધાતુ કઈ છે ?
A.પ્લેટિનમ ✔️
B.પોટેશિયમ
C.કેલ્શિયમ
D.સોડિયમ
🥉મલેકાઈટ અને ક્યુપ્રાઈટ કઈ ધાતુની ખનિજ છે ?
A.કૉપર ✔️
B.આયર્ન
C.સિલ્વર
D.કેલ્શિયમ
🥉કયુપ્રાઈટનું અણુસૂત્ર કયું છે ?
A.Cu2O ✔️
B.Cu2S
C.CuFeS2
D.Cu(OH)2
🥉સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર કયું છે ?
A.Na2SiO3
B.Na3AlF6
C.NaAlO2 ✔️
D.NaOH
🥉કાંસું મિશ્રધાતુમાં કયા ઘટકો હોય છે ?
A.કૉપર , ટિન✔️
B.કૉપર, ઝિંક
C.આયર્ન, કાર્બન
D. આયર્ન , નિકલ
🥉એરક્રાફ્ટ બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?
A.સ્ટીલ
B.બ્રાસ
C.કાંસું
D.ડુરાલ્યુમિન✔️
🥉સગીતનાં સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?
A.સ્ટીલ
B.બ્રાસ ✔️
C.કાંસું
D.ડુરાલ્યુમિન
🥉શદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
A.18
B.20
C.22
D.24✔️
🥉22 કેરેટ સોનાના 2 ભાગમાં શું ઉમેરવામાં આવે છે ?
A.લોખંડ કે કેલ્શિયમ
B.સોડિયમ કે પોટેશિયમ
C.ઝિંક કે નિકલ
D. ચાંદી કે તાંબું✔️
🥉નીચેનામાંથી કઈ ધાતુનું વજન પ્રમાણમાં વધારે છે ?
A.સોડિયમ
B.મેગ્નેશિયમ
C.એલ્યુમિનિયમ
D. પારો✔️
🥉નીચેનામાંથી કઈ ધાતુ સામાન્યથી ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે ?
A.સોડિયમ
B.ગેલિયમ ✔️
C.ટિન
D.યુરેનિયમ
🥉1 ગ્રામ સોનામાંથી આશરે કેટલો લાંબો તાર ખેંચી શકાય છે ?
A.1 Km
B.2 Km ✔️
C.3 Km
D.0.5 Km
🥉કઈ ધાતુઓ ઉષ્માની મંદવાહક છે ?
A.આયર્ન , કૉપર
B.એલ્યુમિનિયમ , ઝિંક
C.મેગ્નેશિયમ ,સિલ્વર
D.લેડ , મરક્યુરી✔️
🥉નીચે પૈકી કયો ક્રમ ધાતુઓની સક્રિયતાની દ્રષ્ટિએ સાચો છે ?
A.Al > Fe > Cu > Zn
B.Al > Zn > Fe > Cu*✔️
C.Cu > Fe > Zn > Al
D.Zn >Al > Fe > Cu
🥉લોખંડના કાટનું સૂત્ર કયું છે ?
A.FeO
B.Fe2O3
C.Fe3O4
D.Fe2O3.xH2O✔️
0 Comments