મહાત્મા ગાંધીજી
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
▪📖"સત્યના પ્રયોગો"પુસ્તકમાંથી📖▪
📚📚📚📚📚📚📚📚📚📚📚📚
▪ગાંધીજીએ તેમના પિતાશ્રીએ ખરીદેલ કયું પુસ્તક વાંચ્યું હતું❓
✔શ્રવણપિતૃભક્તિ નાટક
▪ગાંધીજીના વિવાહ કેટલી વર્ષની ઉંમરમાં થયા હતા❓
✔13 વર્ષની
▪ગાંધીજીની કેટલી વખત સગાઈ થઈ હતી❓
✔3 વખત
▪ધો.5 અને ધો.6માં ગાંધીજીને અનુક્રમે કેટલી શિષ્યવૃત્તિ મળી હતી❓
✔4 રૂપિયા અને 10 રૂપિયા
▪ગાંધીજી ધો.7માં ભણતા હતા ત્યારે તે સ્કૂલના હેડમાસ્તર કોણ હતા❓
✔દોરાબજી એદલજી
▪ગાંધીજીને સંસ્કૃત શીખવનાર માસ્તરનું નામ❓
✔કૃષ્ણાશંકર
▪ગાંધી કુટુંબ કયા સંપ્રદાયનું હતું❓
✔વૈષ્ણવ સંપ્રદાય
▪ગાંધીજી નાનપણમાં આપઘાત કરવા માટે શું લઈ આવ્યા હતા પણ આપઘાત કરવાની હિંમત ન આવી❓
✔ધતુરાના ડોડવાના બી
▪ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મૃત્યુ પામ્યા❓
✔16 વર્ષના
▪ગાંધીજીના પિતાને શાની બીમારી હતી❓
✔ભગંદર
▪ગાંધીજીને રામનામ જાપ કોણે આપેલા❓
✔નોકરાણી રંભાબાઈ
▪ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ક્યારે પાસ કરી❓
✔1887માં
▪ગાંધીજી જોશીજી નામે કોને બોલાવતા❓
✔માવજી દવેને(ગાંધીજીને વિલાયત મોકલનાર)
▪ગાંધીજી જ્યારે પ્રથમવાર વિલાયત ગયા ત્યારે કોની સાથે ગયા હતા❓
✔ત્ર્યમ્બકરાય મજમુદાર
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વાયોલિન ખરીદવા કેટલા પાઉન્ડ ખર્ચ્યા હતા❓
✔ત્રણ પાઉન્ડ
▪"તારું પહેરણ માંગે તેને અંગરખું આપજે, તને જમણે ગાલે તમાચો મારે તો આગળ ડાબો ધરજે" આ વાક્ય ગાંધીજીએ કયા ગ્રંથમાં વાંચ્યું હતું❓
✔નવા કરાર
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોને અંગ્રેજી શીખવ્યું હતું❓ અથવા અંગ્રેજી શીખવા ગાંધીજીને કોણે ભલામણ કરી હતી❓
✔નારાયણ હેમચંદ્ર
▪ગાંધીજી પેરિસમાં મહાપ્રદર્શનમાં ક્યારે ગયા હતા❓
✔1890 (એફિલ ટાવર બે ત્રણ વખત ચડ્યા હતા)
▪"એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે" એવું કોણ માનતું હતું❓
✔ટોલ્સટોય
▪ગાંધીજી બેરિસ્ટર (વકીલ) ક્યારે કહેવાયા❓
✔10 જૂન,1891
▪ટોલ્સટોયના પુસ્તકનું ગાંધીજીએ ભાષાંતર કરીને શું નામ આપ્યું છે❓
✔'વૈકુંઠ તારા હદયમાં છે'
▪ગાંધીજી જ્યારે મુંબઈમાં વકીલાત શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે રસોઈયા તરીકે એક બ્રાહ્મણને રાખ્યો હતો. તેનું નામ શું હતું❓
✔રવિશંકર
▪મુંબઈમાં ગાંધીજીને પહેલો કેસ કોનો મળ્યો હતો❓
✔મમીબાઈનો
▪ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા તે કેસ કેટલા પાઉન્ડનો હતો❓
✔ચાળીસ હજાર પાઉન્ડ (છ લાખ)
▪દાદા અબ્દુલ્લાનાં ભાગીદાર કોણ હતું❓
✔શેઠ અબ્દુલ કરીમ ઝવેરી
▪અબ્દુલ્લા શેઠે ગાંધીજીને આવવા જવાનું ભાડું તથા રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત કેટલા પાઉન્ડ આપવાનું કહ્યું હતું❓
✔105 પાઉન્ડ
▪દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગાંધીજી ક્યારે ભારતમાંથી દક્ષિણ આફ્રિકા ગયા❓
✔એપ્રિલ 1893માં
▪દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા કયા બંદરો આવતા હતા❓
✔લામુ,મોમ્બાસા અને ઝાંઝીબાર
▪દાદા અબ્દુલ્લાનો કેસ કોની સામે ચાલતો હતો❓
✔તૈયબ શેઠ
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'એનેલૉજી'ના લેખક❓
✔બટલર
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'મૅની ઇનરફાલિબલ પ્રુફ્સ' ના લેખક❓
✔પિયર્સન
▪દક્ષિણ આફ્રિકાના નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં કોનું હતું❓
✔શેઠ તૈયબ હાજી ખાનમહમદ
▪ગાંધીજીને દાદા અબ્દુલ્લાનો શાની ઉપરનો કેસ લડવાનો હતો❓
✔પ્રોમિસરી નોટ ઉપર તે કેટલોક ભાગ પ્રોમિસરી નોટ આપવાનું વચન પડાવવા ઉપર હતો.બચાવ એ હતો કે પ્રોમિસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી
▪દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને થતા અત્યાચાર વિશે કયા છાપામાં વાંચ્યું હતું❓
✔ઇન્ડિયન ફ્રેન્ચાઈઝ ('હિન્દી મતાધિકાર' અર્થ થાય)
▪'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના❓
✔22/05/1894
▪ગાંધીજીએ વાંચેલું 'ધર્મ વિચાર' પુસ્તકના લેખક❓
✔નર્મદાશંકર
▪ગાંધીજીએ વાંચેલું 'હિંદુસ્તાન શું શીખવે છે' પુસ્તકના લેખક❓
✔મૅક્સમુલર
▪1896માં ભારત આવવા ગાંધીજી કયા સ્ટીમરમાં બેઠા હતા❓
✔પોન્ગોલા
▪1896માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે 'મુંબઈના સિંહ', 'મુંબઈના બેતાજ બાદશાહ' તરીકે કોણ જાણીતું હતું❓
✔ફિરોજશા
▪1896માં ભારત આવ્યા પછી દક્ષિણ આફ્રિકા પાછા ધર્મપત્ની અને બે બાળકો સાથે ગયા હતા ત્યારે પત્ની કસ્તુરબા બે બાળકો સાથે કોના ઘરે ગયા હતા❓
✔રૂસ્તમજી શેઠ (ગાંધીજી જહાજમાં જ રહ્યા હતા)(પછીથી ગાંધીજી મિ. લોટન સાથે ઉતર્યા હતા)
▪પારસી રૂસ્તમજીની સખાવતને લીધે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હાથ નીચે હોસ્પિટલ ખોલી હતી❓
✔ડૉ. બુથના
▪બાળ ઉછેરને લગતું પુસ્તક 'માને શિખામણ' ગાંધીજીએ વાંચ્યું હતું.આ પુસ્તકના લેખકનું નામ❓
✔ત્રિભુવનદાસ
▪બ્રહ્મચર્યનું વ્રત ગાંધીજીએ ક્યાં લીધું હતું❓
✔ફિનિક્સ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔷પરીક્ષામાં ખૂબ જ મહત્વના
વનલાઈનર
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
0 Comments