ગુજરાત ના ધાર્મિક સ્થળો

 




🎯🎯ગુજરાતના ધાર્મિક સ્થળો 


*🔔અંબાજી🔔* બનાસકાંઠા શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક


*🔔ઊંઝા🔔* મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર


*🔔કામરેજ🔔* સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા


*🔔કાયાવરોહણ🔔* વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ


*🔔કોટેશ્વર🔔* કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય


*🔔ગલતેશ્વર🔔* ખેડા સોલંકી યુગનું શિવાલય


*🔔ગીરનાર🔔* જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર


*🔔ગુપ્ત પ્રયાગ 🔔* ગીર સોમનાથ ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર


*🔔ગોપનાથ 🔔* ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર


*🔔ચાંદોદ🔔* વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ


*🔔ડાકોર 🔔* ખેડા રણછોડરાયજી નું મંદિર

*🔔દ્વારકા 🔔* દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર


*🔔નારાયણ સરોવર🔔* કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક


*🔔નારેશ્વર🔔* વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ


*🔔પાવાગઢ 🔔* પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ

*🔔બહુચરાજી 🔔* મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર


*🔔બાલારામ🔔* બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર


*🔔બિંદુ સરોવર🔔* સિદ્ધપુર, જી. પાટણ ભારતના પવિત્ર સરોવર માનું એક


*🔔ભૃગુ આશ્રમ🔔* ભરૂચ ભૃગુ ઋષિ નો પ્રાચીન આશ્રમ


*🔔રાજપરા🔔* ભાવનગર ખોડીયાર માતાનું ભવ્ય મંદિર


*🔔વીરપુર🔔* રાજકોટ ભક્ત જલારામ નું સ્થાનક


*🔔ગોંડલ🔔 રાજકોટ ભુવનેશ્વરી માતાજી અને સ્વામિનારાયણ મંદિર*


*🔔શામળાજી🔔* અરવલ્લી શ્રી કૃષ્ણ ના ગદાધર શ્યામ સ્વરૂપ ની મૂર્તિ


*🔔સતાધાર🔔* જુનાગઢ સંતશ્રી આપાગીગા નું સમાધિ સ્થળ

*🔔સાળંગપુર🔔* બોટાદ હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર


*🔔સોમનાથ, પ્રભાસપાટણ🔔* ગીર સોમનાથ બાર જ્યોતિર્લીંગ માનું એક

*

Join:- @gyaanganga🔥🔥🔥🔥

Post a Comment

0 Comments