અકબરના નવ રત્નો

અકબરના નવ રત્નો 

💎 બિરબલ (મહેશદાસ)
➖ દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકારનાર એક માત્ર હિન્દૂ

💎 માનસિંહ
➖ કુશળ સેનાપતિ
➖ અકબર વતી હલદી ઘાટીનું યુદ્ધ લડ્યું

💎 ટોડરમલ
➖જમીનની જાત પ્રમાણે મહેસુલ ઉઘરાવવાની પદ્ધતિ
➖ ભાગવતપુરાણનું ફારસીમાં અનુવાદ

💎 તાનસેન (રામ તનું પાંડે)
➖ ગુરુ : હરિદાસ
➖ રાગ : ધ્રુપપદ અને દિપકના નિષ્ણાંત
➖ મિયાંકી-તહોરી,મિયાં-કી-મલ્હાર,મિયાં-કી-સારંગના રચયિતા

💎 અબૂલ ફજલ
➖ આઇન-એ-અકબરીની રચના 
     (અકબરના અર્થતંત્ર પર)
➖ અકબરનામાંની રચના 
     (અકબરની આત્મકથા)

💎 અબૂલ ફૈઝી
➖ અબુલ ફઝલનો ભાઈ
➖ ભાષકરાચાર્ય દ્વારા લીલાવતી ગ્રંથનો ફારસીમાં અનુવાદ કરેલ

💎 અબ્દુલ રહીમ ખાનખાના
➖ બાબરનામાનું ફારસીમાં અનુવાદ    
     (તુઝુક-એ-બાબરી)

💎 ફકીર અઝીમુદ્દીન (હકીમ હુકકા)
➖ રાજ વેદ

💎 મુલ્લાદૌ પ્યાઝા
➖ શાહી રસોઈ ઘરનો પ્રમુખ


Post a Comment

0 Comments