👉 આધુનિક કવિતા ના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 દર્શનિયું વાર્તાસંગ્રહ કોનો છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 પારસી બુચા કવિ તરીકે કોણ જાણીતું છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
B. અરદેશર ફરામજી ખબરદાર✅
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 ગુજરાત ની રાષ્ટ્રીય અસ્મિતા ના અવતાર તરીકે ક.માં.મુનશી એ કોને ઓળખાવ્યા ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા✅
🍄 કોને ગૃહ ગાયક ના કવિ કહે છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર✅
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
🍄 વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ?
A. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર✅
B. અરદેશર ફરામજી ખબરદાર
C. દામોદર ખુશાલદાસ બોટાદકર
D. રણજીતરામ વાવાભાઈ મહેતા
0 Comments