૧.બે પહાડો વચ્ચેની સાંકડી પોલી જગ્યા
*➖કુહર*
૨.શરીરનો સુડોળ સુઘટ્ટ બાંધો
*➖કાઠું*
૩.ઢોરને ધોવું કે નવડાવવું
*➖ઘમારવું*
૪.વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ-નિયમો
*➖ડોશી શાસ્ત્ર*
૫.પ્રવાહી કે અનાજ જેમાં મોઢું નાખીને એઠું ન કર્યું હોય એવું
*➖અણબોટ*
૬.અંગુઠા પાસેની આંગળી
*➖તર્જની*
૭.મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ
*➖શાલભંજિકા*
૮.પૃથ્વીની ઉપરની સપાટી
*➖ધરાતલ*
૯.પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ
*➖તરાપો*
૧૦.પૂરતા ઉજાસને અભાવે ઝાંખું-ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાનો સમય
*➖ભડભાખળું*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો▪*
૧.ભોરંગ➖નાગ
૨.નિગૂઢ➖ઊંડી,છાની
૩.શૂળ➖વેદના,પીડા
૪.વ્હેળો➖ઝરણું
૫.અનગળ➖પુષ્કળ,અપાર
૬.આલંબન➖આધાર, ટેકો
૭.પાદર➖ભાગોળ,ગોંદરું
૮.કૂથલી➖નિંદા
૯.નિરવધિ➖અપાર
૧૦.વાર્ધક્ય➖ઘડપણ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪તળપદા શબ્દો▪*
૧.પિયારું➖પારકું
૨.ખટ➖ષટ્
૩.પો'ર➖પ્રહર
૪.જગન➖યજ્ઞ
૫.હિમારી➖તમારી
૬.અનંભે➖નિર્ભય
૭.ઓળો➖છાયા
૮.લાંક➖મરોડ
૯.હટાણું➖ખરીદી
૧૦.અડાળી➖રકાબી
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪જોડણી▪*
૧.ભૂતળ
૨.કીર્તન
૩.સુલતાન
૪.જૂનું
૫.પ્રીત
૬.પરીક્ષા
૭.ઉદ્ગ્રીવ
૮.શૂન્ય
૯.સુગુપ્ત
૧૦.શિરકેશ
૧૧.જિંદગી
૧૨.ગિરિ
૧૩.વીજળી
૧૪.મનીષા
૧૫.અમૃતઝરા
૧૬.અદીઠો
૧૭.શીર્ષક
૧૮.કુંજલડી
૧૯.ચૂડલો
૨૦.ઘૂઘરા

0 Comments