♦️♦️તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - ♦️♦️
🎯ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ?
પાટણ
અમદાવાદ
🎯ભુજ✔️
સુરત
🎯ભવઈ મંડળીના મોવડીને .......નામે ઓળખવામાં આવે છે ?
નાયક✔️
દાદ
રંગલો
ઠાકર
🎯ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો
રઘવીર ચૌધરી
ભાગ્યેશ જહા✔️
રાજન્દ્ર શુક્લ
રાજેન્દ્ર પટેલ
🎯2015 નો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા લેખકને મળ્યો ?
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી✔️
રા.વિ. પાઠક
🎯સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?
તુકારામ
સ્વામી સમર્થ
જ્ઞાનેશ્વર
એકનાથજી✔️
🎯સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ?
ચંપારણ✔️
ધરાસણા
બારડોલી
દિલ્લી
🎯આઝદ હિંદ ફોજનો સ્થાપના દિવસ જણાવો.
27મી માર્ચ, 1943
11 ફેબ્રુઆરી, 1943
15મી ઓગષ્ટ, 1943
4મી જુલાઈ, 1943✔️
🎯નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
જોરહટ
બેંગ્લોર
કોલકતા✔️
નવી મુંબઈ

0 Comments