💥Medal Table commonwealth games 2022
India on 5th Rank in table with total 40 medals 🥇🥈🥉
( 🥇 GOLD MEDAL : 13
🥈 Silver medal : 11
🥉 Bronze medal : 16 )
🥳🥳🥳🥳🥳🥳🥳🥳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
વેલ ડન 👏🏻
કુસ્તીબાજ પૂજા ગેહલોતે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રામાં બ્રોન્ઝ જીત્યો. 🤼🥉
વેલ ડન 👏🏻
ભારતીય પહેલવાન રવિ દહિયાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો🤼🥇
▪️પહેલવાન રવિ દહિયાએ 57 કિલો વર્ગ કેટેગરીની ફાઈનલમાં નાઈજિરિયન પહેલવાન ઇ વેલ્સનને 10-0 થી હરાવ્યો.
વેલ ડન 👏🏻
▪️વિનેશ ફોગાટે શ્રીલંકાની ચામોડ્યા કેશાનીને 4-0 થી હરાવી
▪️આ પહેલા વિનેશ ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલો વર્ગ કેટેગરી અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિલો વર્ગ કેટેગરીમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
વેલ ડન 👏🏻
પૂજા સિહાગ (Pooja Sihag) અને દીપક નેહરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. 🥉
▪️દીપક નેહરા (Deepak Nehra) એ 97 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
▪️મહિલા કુસ્તીબાજ પૂજા સિહાગે 76 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
વેલ ડન 👏🏻
બોક્સર મોહમ્મદ હુસામુદ્દીન (M-57Kg) અને રોહિત ટોકસ (M-67Kg) બંનેએ ભારત માટે 🥉 બ્રોન્ઝ મેડલ જીત્યો
વેલ ડન 👏🏻
યુવા કુસ્તીબાજ નવીને પુરૂષોની 74 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ કેટેગરીની ફાઇનલમાં પાકિસ્તાનના મુહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવીને કુસ્તીમાં ભારતનો ગોલ્ડ મેડલ જીત્યો.🥇🤼
વેલ ડન
ગુજરાતની સોનલ બેન પટેલે પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો🏓🥉
વેલ ડન 👏🏻
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સોનેરી સિદ્ધિ
ગુજરાતી પેરા એથલિટ ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો. 🥇
ભાવિનાએ ફાઈનલમાં નાઈજિરિયાની ખેલાડીને 3-0થી હરાવી.
ફાઈનલમાં એક પણ સેટ હાર્યા વગર ગોલ્ડ મેળવ્યો.
વેલ ડન 👏🏻












0 Comments