મહત્વના એવોર્ડ નું લીસ્ટ 🏆

 




🏆 【મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ 】 🏆



👇👇👇👇👇👇👇👇👇👇👇👇

👉ઓસ્કાર 🏵 ફિલ્મ ક્ષેત્રે

👉 દાદાસાહેબ ફાળકે અવોર્ડ 🏵 ફિલ્મ ક્ષેત્રે

👉 ગ્રેમી એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે

👉 પુલિત્ઝર એવોર્ડ 🏵 પત્રકારત્વને સાહિત્યક્ષેત્રે

👉 અર્જુન અવોર્ડ 🏵 રમત ક્ષેત્રે

👉 Bowelay 🏵 કૃષિ ક્ષેત્રે

👉 કલિંગા 🏵 વિજ્ઞાન ક્ષેત્રે

👉 ધન્વંતરિ 🏵 ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે

👉 ભટનાગર પુરસ્કાર 🏵 વિજ્ઞાન ક્ષેત્રે

👉 નોબલ પ્રાઈઝ 🏵 શાંતિ સાહિત્ય અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન રસાયણવિજ્ઞાન ચિકિત્સા વિજ્ઞાન

👉 એબલ 🏵 ગણિત માં પ્રદાન માટે

👉 મર્લિન 🏵 જાદુ માં સારા પ્રદાન માટે

👉 ભારત રત્ન 🏵 કલા વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત

👉 વ્યાસ સમ્માન 🏵 સાહિત્ય

👉 બિહારી એવોર્ડ 🏵 સાહિત્ય

👉 સરસ્વતી સમ્માન 🏵 સાહિત્ય

👉 મેન બુકર 🏵 સાહિત્ય

👉 પરમ વીર ચક્ર 🏵 મિલિટરી માં 

👉 જુલીએટ ક્યુરી એવોર્ડ 🏵 શાંતિ માટે

👉 દ્રોણાચાર્ય એવોર્ડ 🏵 સ્પોર્ટ્સ કોચ માટે

👉 સાહિત્ય અકાદમી એવોર્ડ 🏵 સાહિત્ય

👉 કાલિદાસ સમ્માન 🏵 શાસ્ત્રીય સંગીત નૃત્ય અને કલા 

👉 તાનસેન એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે



Post a Comment

0 Comments