ગુજરાત વિશે જાણવા જેવું

 



🍧🏖ગુજરાત વિશે જાણવા જેવી 10 ખાસ વાતો

 

 1️⃣ગુજરાતનું નામ ''ગુજરાત'' સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનો અર્થ છે ગુર્જરોની ભૂમિ; જે મુઘલ સમયથી પડ્યું.


2️⃣આખા ગુજરાતમાં 15 એયરપોર્ટ છે, જે ભારતમાં સૌથી વધુ એયરપોર્ટ ધરાવતા રાજ્યમાં આવે છે.


3️⃣ભારતમાં સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયાકાંઠો ધરાવતુ રાજ્ય છે.


4️⃣ગુજરાત એશિયાટિક સિંહ માટેનું એક માત્ર ઘર છે.


5️⃣ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે.


6️⃣ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમ દર કે જે 2002 માં 8.2 હતો; જે ભારતના બીજા રાજ્ય કરતા ઓછો છે.


7️⃣દરેક પાંચ અમેરિકન ભારતીયમાંથી એક ગુજરાતી, જ્યારે દર 20 ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે.


8️⃣ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક છે.


9️⃣ગુજરાતના 18,000 ગામડાઓમાં 100% વીજળી કનેક્શન છે.


🔟વિશ્વમાં 80% હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પૉલીસ થાય છે.


➡️ કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હતું?


👉 જવાબ : ડાંડિયો


➡️ ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે? 


👉 જવાબ : દિલ્હીમાં


➡️ સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?


👉 જવાબ : મૂળરાજ સોલંકીએ


➡️ દોહિત્રી' કોને કહેવાય છે? 


👉 જવાબ : પુત્રીની પુત્રીને


➡️ હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે? 


👉 જવાબ : કૃષિ ઉત્પાદન


➡️ ચાંપા વાણિયાને કયા રાજાએ પોતાનો પ્રધાન બનાવ્યો હતો?


👉 જવાબ : વનરાજે


➡️ દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?


👉 જવાબ : દાદાભાઈ નવરોજીને


➡️ B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે? 


👉 જવાબ : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન


➡️ મુઝફ્ફર શાહ ગુજરાતનો સ્વતંત્ર સુલતાન કઈ સાલમાં બન્યો હતો?


👉 જવાબ : ઈ. સ. 1407માં


➡️ મુળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો? 


👉 જવાબ : શૈવ ધર્મ


➡️ સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું?


👉 જવાબ : મુંજાલ મહેતા


➡️ ભારત સરકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે? 


👉 જવાબ : ભારતરત્ન


➡️ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 


👉 જવાબ : 24 કેરેટનું


➡️ સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો?


👉 જવાબ : સ્વામીનારાયણ


➡️ 'અણહિલપુર પાટણ' નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો?


👉 જવાબ : વનરાજને મદદકર્તા ભરવાડ


➡️ નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે? 


👉 જવાબ : છ


➡️ રાજીવ શબ્દ પર્યાય (સમાનાર્થી શબ્દ) નીચેનામાંથી કયો છે? 


👉 જવાબ : કમળ


➡️ ગુર્જરોની રાજધાનીનું નામ શું હતું?


👉 જવાબ : ભિન્નમાળ 


➡️ મુળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?


👉 જવાબ : સિદ્ધરાજ જયસિંહે


➡️ માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો?


👉 જવાબ : અલાઉદ્દીન ખિલજીને


➡️ ગજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરેલી?


👉 જવાબ : શેઠ રણછોડદાસ છોટાલાલે


➡️ સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી?


👉 જવાબ : ઈ. સ. 1025માં


➡️ મીનળદેવીએ ધોળકાનું કયું તળાવ બંધાવ્યું હતું?


👉 જવાબ : માલવ તળાવ


➡️ મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો?


👉 જવાબ : કુમારપાળે


➡️ ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી?


👉 જવાબ : નાગભટ્ટ પહેલા


🎼 સોનેટ 🎼 


👉સોનેટ ઇટાલી માથી ઉદભવેલ શબ્દ કે સાહિત્ય પ્રકાર છે.


👉સોનેટ મા કુલ ૧૪ પંક્તિ નુ હોય છે.


🔹સોનેટ ના પ્રકારો🔹


➖સોનેટ ના ત્રણ પ્રકારો નીચે મુજબ છે.


____


૧ ➖પટ્રાકૅન : -


👉પરથમ આઠ પંક્તિ અને ત્યારબાદ ૬ પંક્તિ ના કાવ્ય ને પેટ્રાકૅન સોનેટ કહેવામાં આવે.


____


૨➖શક્સપિયરન :-


👉ચાર પંક્તિ ના ત્રણ વિભાગો હોય અને છેલ્લે એ પંક્તિ મા અંત આવે તેને શેક્સપિયરન સોનેટ કહેવાય છે.


____


3➖ મિલ્ટાનિૅક :-


👉સળંગ ચૌદ પંક્તિ ના કાવ્ય ને મિલ્ટાનિૅક સોનેટ કહેવાય છે.


____


👉સોનેટ સૌ પ્રથમ બંગાળી ભાષામાં પ્રયોજાયુ હતુ.


👉સોનેટ ને બીજા છંદસ અને અછંદસ ના નામથી પણ ઓળખવામાં આવે છે



Post a Comment

0 Comments