💥પોલીસ કોન્સ્ટેબલ ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કૉલ લેટર જાહેર.
👉🏻 https://ojas.gujarat.gov.in
લોકરક્ષક ભરતીના દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ
હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨ થી શરૂ થનાર છે.
ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી જે તે વિભાગ દ્વારા કરવાની થતી હોવાથી SC/ST/SEBC ઉમેદવારોએ નીચેની લીંક મુજબ પોતાને લાગુ પડતુ એનેક્ષર ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી, દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે.




0 Comments