મુખ્ય દેશોની સંસદના નામો
⭐ભારત➖સંસદ
⭐અફઘાનિસ્તાન➖શોરા
⭐ઈરાન➖મજલીશ
⭐ઈંગ્લેન્ડ➖પાર્લામેન્ટ
⭐જાપાન➖ડાયટ
⭐અમેરિકા➖કાંગ્રેશ
⭐ઈઝરાયલ➖નેસેટ
⭐રશિયા➖ડયુમા
⭐બાગ્લાદેશ➖જાતીય સંસદ
⭐બ્રાઝિલ➖નેશનલ કોગ્રશ
⭐પોલેન્ડ➖સેજમ
⭐દ.આફ્રકા➖પાર્લામેન્ટ
⭐પાકિસ્તાન➖નેશનલ એસેમ્બલી
⭐ભુટાન➖ત્સોંગ્સુ
મુખ્ય દેશોના રાષ્ટ્રીય ચિહ્નો
🌲ભારત➖અશોક ચક્ર
🌲અમેરિકા➖ગોલ્ડન રોડ
🌲સ્પેન➖ગરુડ
🌲ઓસ્ટેલિયા➖કાગારુ
🌲બાગ્લાદેશ➖કમળ
🌲ન્યુઝીલેન્ડ➖કિવિ
🌲ચીન➖ડ્રેગન
🌲ઈરાન➖ગુલાબનુ ફુલ
🌲પાકિસ્તાન➖ચાંદ-તારો
🌲શ્રીલંકા➖વાઘ
🌲ઈઝરાયેલ➖કેંડલાબ્રુમ

0 Comments