Miss you Suhag group 📚
📮 એડમિન પેનલ 📮
✍🏻 ગ્રુપ એડમિન - 9624170546
જીવન માં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને, તો સાહેબ તમે કયારેય આગળ નહી વધી શકો,,,
1】ઉત્ક્રાંતિવાદના પિતા કોણ છે ?
ડો. હરગોવિંદ ખુરાના
ચાર્લ્સ ડાર્વિન
જ્યોર્જ મેન્ડલ
મેન્ડેલીફ
જવાબ : B
2】જનીનશાસ્ત્રના પિતા કોણ છે ?
ડો. હરગોવિંદ ખુરાના
ચાર્લ્સ ડાર્વિન
જ્યોર્જ મેન્ડલ
મેન્ડેલીફ
જવાબ : A
3】કયા ધાતુતત્વને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
સોડિયમ
પોટેશિયમ
ગેલીયમ
બ્રોમીન
જવાબ : A
4】કયા વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો?
રોબર્ટ હૂક અને બુચ
વોટસન અને ક્રિક
સ્લાઇડન અને શ્વોન
વોટસન અને આર્થર
જવાબ : C
5】સૌપ્રથમ કોષ વિશેની માહિતી ક્યાં વૈજ્ઞાનિકે આપી હતી?
રોબર્ટ બૂચ
રોબર્ટ હૂક
સ્લાઇડન
વોટસન
જવાબ : B
6】ન્યુક્લિઅર કેમેસ્ટ્રીના પિતા કોણ છે ?
ઓટોહાન
એરિસ્ટોટલ
લ્યુવેન હૉક
લેમાર્ક
જવાબ : A
7】આનુવંશિકતાના પિતા કોણ છે ?
ડો. હરગોવિંદ ખુરાના
ચાર્લ્સ ડાર્વિન
જ્યોર્જ મેન્ડલ
મેન્ડેલીફ
જવાબ : C
8】સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?
કોષ
પેશી
અંગ
કણાભસુત્ર
જવાબ : A
9】મધમાખી ઉછેરને કર્યાં નામથી ઓળખવામાં આવે છે?
સેરીકલ્ચર
એપિકલ્ચર
ઓલેરીકલ્ચર
પિસીકલ્ચર
જવાબ : B
10】વર્ગીકરણ(ટેકસોનોમી)ના પિતા તરીકે કોણ ઓળખાય છે?
રોબર્ટ ઓપન હૈમર
લિયો ઝિલાર્ડ
એનરીકો ફર્મી
કાર્લ લિનિયસ
જવાબ : D
11】ભારતીય ભુસ્તર શાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
ચાર્લ્સ લિએલ
એડવર્ડ ટેલર
ઓટોહાન
ડી.એન.વાડિયા
જવાબ : D
12】રૂધિર જૂથના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
કાર્લ લેન્ડસ્ટીનર
એડવર જેનર
લુઇ પાશ્ર્વર
રોબર્ટ કોચ

0 Comments