જનરલ નોલેજ જીકે ક્વિઝ પોસ્ટ


 Miss you Suhag group 📚


📮 એડમિન પેનલ 📮


✍🏻 ગ્રુપ એડમિન - 9624170546



ગીતાના 18 અધ્યાયોમાં શ્રી કૃષ્ણે જે કહ્યું છે તેનો સાર એટલો જ છે કે જે થયું, તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારુ જ થશે તમારું શું ગયું તે તમે રડો છો ? તમે શું લાવ્યા હતા જે તમે ખોઈ નાખ્યું ? તમે શું પેદા કર્યું હતું તેનો નાશ થઈ ગયો? તમને જે મળ્યું તે અહીંથી જ મળ્યું જે આપ્યુ તે અહીં જ આપ્યુ છે આજે તમારુ છે તે કાલે કોઈ નું હતું પરમ દિવસે કોઈ બીજાનુ થઈ જશે પરિવર્તન સંસારનો નિયમ છે જિંદગીમાં આટલી વાત સમજાઈ જાય તો માણસ ક્યારેય દુઃખી થતો નથી






ઘડીક સંગ  કૃતિ કોની છે ?

A.ઇન્દુલાલ યાજ્ઞિક

B. નિરંજન ભગત✅

C. પિનાકિન ઠાકોર

D. યશવંત શુક્લ






આંધળી માનો કાગળ ના લેખક કોણ છે?

A.મનુભાઈ પંચોળી

B.ઇન્દુલાલ ગાંધી✅

C.ઇન્દુલાલ યાજ્ઞિક

D. જયંત ખત્રી





ગુજરાત માં સૌ પ્રથમ પાતાળકુવો ક્યા જિલ્લામાં કરવામાં આવ્યો હતો?

A.સુરેન્દ્રનગર 

B. જૂનાગઢ

C.મહેસાણા✅

D. સાબરકાંઠા






ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો?

A. વાસ્કો દ ગામા

B. પેરિપ્લસ✅

C. થોમસ રો

D. માર્કો પોલો






અમદાવાદમાં દર વર્ષે યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબધિત છે?

A. કવિ સંમેલન

B. રમત ગમત 

C. શાસ્ત્રીય સંગીત✅

D. નૃત્ય






મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવતો જિલ્લો કયો છે ?

A. દાહોદ

B. છોટાઉદેપુર✅

C.મહીસાગર

D. વલસાડ






જોગીડા ની ગુફા ક્યાં આવેલ છે?

A. તારંગા✅

B. રાજકોટ

C. જૂનાગઢ

D. પોરબંદર





ધાતુને પીગળવા માટે ક્યાં ખનીજ નો ઉપયોગ થાય છે?

A. કેલ્સાઈટ

B. ફાયરકલે

C. ફ્લોરસ્પાર✅

D. બોકસાઈટ





ગુજરાતના ઇતિહાસ ના પિતા તરીકે કોણ જાણીતું છે?

A. હેરોડટ્સ

B. અલ્બરૂની

C. મેગસ્થની

D. ભગવાનલાલ ઈન્દ્રજી✅





ઉદવાડા શહેર કઈ નદી કિનારે આવેલ છે ?

A. અંબિકા

B. પૂર્ણા

C. કોલક✅

D. દમણ ગંગા






બે અક્ષાશવૃત વચ્ચેનું અંતર આશરે કેટલા કિ. મી.હોય છે ?

A.180

B.111✅

C.4

D.11






કાંગડી ગુરુકુળની સ્થાપન કોને કરી હતી ?

A. વિવેકાનંદ

B. સ્વામી સહજાનંદ

C. સ્વામી આનંદ

D. સ્વામી શ્રધ્ધાનંદ✅






મીઠી વીરડી ક્યાં પ્રોજેક્ટ માટે વિચારણામાં છે ?

A. જળ ઊર્જા વિધુતમથક

B. મીઠા પાણીનું સરોવર 

C. અણુઊર્જા વિદ્યુતમથક✅

D. ખારા પાણી ને મીઠા પાણી માં ફેરવવું






નીચેનામાંથી કયું શહેર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે ?

A. દમણ

B. દીવ

C. મુન્દ્રા

D. વેરાવળ✅





ગુજરાતના ક્યાં દરિયા કિનારે લગુન સરોવરની રચના થાય છે ?

A. ભાવનગર

B. સુરત

C. કચ્છ✅

D. પોરબંદર









Post a Comment

0 Comments