🅾જનરલ નોલેજ પ્રશ્નો🅾
✴️ લતા મંગેશકરને ભારતરત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા?
જવાબઃ 2001
✴️ સાત સમુદ્ર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
જવાબઃ બુલા ચૌધરી
✴️ સૌ પ્રથમ મહિલા ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેનાર કોણ છે?
જવાબઃ કેપ્ટન લક્ષ્મી સહગલ
✴️ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા?
જવાબઃ મંજુલા સુબ્રમણ્યમ
✴️ વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ?
જવાબઃ રિધ્ધી શાહ
✴️ અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કઈ ગુજરાતી મહિલાની નિમણુંક થઈ હતી?
જવાબઃ ગગનવિહારી મહેતા
✴️ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?
જવાબઃ અમૃતા પ્રિતમ
✴️ ભારતની પ્રથમ મહિલા રાજદૂત કોણ હતું?
જવાબઃ વિજયાલક્ષ્મી બહેન પંડિત
✴️ લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતા?
જવાબઃ રાધાજી સુબ્રમણ્યમ
✴️ યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા?
જવાબઃ વિજયલક્ષ્મી બહેન પંડિત
Join 🔜 :

0 Comments