*મીસ યુ સુહાગ ગ્રુપ પરિવાર 📚*
*સુહાગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ📮*
*સાચા હોવા છતાં કોઇ તમને પસંદ ન કરે તો શોક ન કરવો;*
*કેમકે...*
*એક સમય એવો જરુર આવશે જ્યારે એને પસ્તાવું પડશે*
*નીચેના માંથી કોણ 15 મી સદી નું નથી*
ભાલન
આખો
શામળ✅
*ગંગા સતી નો જન્મ કયાં જિલ્લા માં થયો*
ભાવનગર✅
બોટાદ
અમરેલી
*હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા સુરા કોને કીધું*
દયારામ
નરસિંહ
મીરા
કલાપી✅
*મરી જવાની મજા નાટક કોનું*
પુરુરાજ
પુનવરસુ✅
મરીઝ
*ઉભા રહો તો કહું વાટડી બિહારી લાલા કોની પંક્તિ*
દયારામ✅
કલાપી
પ્રેમાનંદ
*નટવર લાલ પંડ્યા નો જન્મ કયાં થયો હતો*
પાદરા
સાવલી✅
બારડોલી
*સાત પગલાં અકાશ માં શુ છે*
વાર્તા
નવલિકા
નિબંધ
કોઈ નહિ✅
*કન્યા વિદાય ગીત ના રચિયતા*
અનિલજોષી✅
મકરંદ
પ્રજારામ
*કવિ પ્રેમ ભક્તિ નો ઋ કયાં થયો*
ધંધુકા
ધોળકા
અમદાવાદ✅
*રાત પુરી થાય ગઈ કોની કૃતિ*
નાથાલાલ દવે✅
મકરંદ
મનુભાઈ ત્રિવેદી
*ભુપત વડોદરિયા ક્યાં ના વતની*
પાટડી
ધ્રાંગધ્રા✅
ચોટીલા
*ગુજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના ક્યારે થાય*
1904
1903
1905✅
*અનામી કોનું ઉપનામ*
ધનસંકર
રંજીતભાઈ પટેલ✅
સચિદાનંદ
*ત્રિભુવન દાસ પુરુસોત્તમ દાસ લુહાર કોનું નામ*
સુંદરમ✅
વાસુકી
રામવૃંદાવની
ગુલાબ બ્રોકર નું જન્મ સ્થળ
કુતિયાણા
ભાણવડ
પોરબંદર✅


0 Comments