BIG BREAKING: 39 વર્ષની આતુરતાનો અંત આવ્યો

 



🏆નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ ની ફાઇનલમાં સિલ્વર મેડલ🥈 જીતનાર પહેલો ભારતીય બન્યો🏆


▶️ઓલંપિકના ગોલ્ડન બોય ભાલા ફેંક ખિલાડી નીરજ ચોપડાએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયશિપમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે અમેરિકાના યુઝીનમાં ચાલી રહેલી ચેમ્પિયશિપની ફાઈનલમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું છે.


▶️દુનિયાના નંબર 1 જેવલિન થ્રોઅર એંડરસન ક્વાફાઈંગ રાઉન્ડમાં 89.91 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ફાઈનલમાં પહોંચ્યો હતો. તે ટોપ પર રહ્યો હતો. તે લગભગ 90 મીટરની નજીક છે. જ્યારે બીજા નંબર પર રહેલા નીરજે ક્વાફાઈઈંગ રાઉંડમાં 88.39 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ત્યારે આવા સમયે વર્લ્ડ નંબર 4 નીરજને આ ફાઈનલમાં એંડરસનને હરાવવા માટે 90 મીટર દૂર પર ભાલો ફેંકવાનો હતો, જે બની શક્યુ નહીં.






▶️નીરજે રચેલા ઈતિહાસ🇮🇳🇮🇳

🥇 U20 Worlds

🥇 Commonwealth Games

🥇 Asian Games

🥇 Olympic Games

🥈 World Championships




 39 વર્ષની આતુરતાનો અંત આવ્યો

Post a Comment

0 Comments