લોકરક્ષક કેડરની ભરતી 2022 ની દસ્તાવેજ ચકાસણી અંગે નોટીફિકેશન માટે ક્લિક. https://lrdgujarat2021.in/
:: તા .૨૨ / ૦૭ / ૨૦૨૨ :: લોકરક્ષક કેડરની ભરતીની દસ્તાવેજ ચકાસણી અંગે લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીની યાદી તા . ૨૮.૦૬.૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવેલ છે . દસ્તાવેજ ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી . દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા .૦૨.૦૮.૨૦૨૨ પછી બહાર પાડવામાં આવવાની સંભાવના છે . ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટેની ચોક્કસ તારીખ હવે પછી જણાવવામાં આવશે . :: તા .૦૯ / ૦૭ / ૨૦૨૨ :: લોકરક્ષક કેડરની ભરતીમાં ગેરલાયક ઠરાવેલ ઉમેદવારો અંગે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં ગેરરીતિ કરતા જણાયેલ
0 Comments